વતનની વાત આવે એટલે આપણે સૌ ઈમોશનલ થઈ જઈએ છીએ. બાળપણની સાથે છૂટી ગયેલા સ્થળો અને વ્યક્તિઓ તમને નોસ્ટાલજીયાનો અનુભવ કરાવે છે. સ્મૃતિઓમાં રમમાણ રહેવું આપણને ગમતું હોય છે. હાલ કંઈક એવો જ તબક્કો ચાલી રહ્યો છે. ઈતિહાસને ફંફોસતા ક્યાંક સચવાયેલી મારી સ્મૃતિઓ પણ મને સૂતીને જગાડી રહી છે. પત્રકાર તરીકે પોતાના વિશે લખવાનું હંમેશા ટાળ્યું છે. રચનાત્મક હું લખી જ ન શકું...
- 01:14
- 0 Comments