­
­

ભારતીય નારીઓ દુનિયામાં સૌથી વધુ તાણ ગ્રસ્ત, 15-5-12

આજની નારીનું વિશ્વ વિસ્તરી રહ્યું છે. તેઓ દરેક ક્ષેત્રે સીમાંકનો આંકી રહી છે પણ સાથે જ તેમના જીવનમાં તાણ નામની બીમારીનો ય ઊમેરો થઈ રહ્યો છે. વૈશ્વિક માહિતી અને પૃથ્થકરણનું કામ કરતી ન્યુયોર્કની નેલસન નામની ફર્મ ધ્વારા ગયા વરસે થયેલા 21 ઇમર્જિગ અને ડેવલપ દેશોમાં કરેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે આ દેશોની મહિલાઓમાં નાણાકિય સ્થિરતા અને દીકરીઓના શિક્ષણ સાથે ઉજ્જવળ ભવિષ્યની...

Continue Reading

માતૃ દિન સ્પેશિયલ 8-5-12

   કામ કરતી માતાનું બેલેન્સિગ એકટ   રાજકારણમાં શબ્દોનું યુધ્ધ સ્વાભાવિક રીતે ચાલતું જ હોય છે.પછી તે ભારત હોય કે અમેરિકા...અમેરિકામાં હાલમાં ડેમોક્રેટસ અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે વિમેન અને ઇકોનોમિક્સ અંગે શાબ્દિક ટપાટપી થઈ. તેમાં માનું કામ એ કામ ગણાય કે નહીં તે અંગે પણ ચર્ચાઓ થઈ. તેમાં છેવટે  મિશેલ ઓબામાએ ટ્વીટ પણ  કર્યું કે દરેક માતા સખત કામ કરે છે. અને દરેક...

Continue Reading

લગ્ન પછી શું ? 7-2-12

હાલમાં લગ્નસરાની મોસમ છે. ટ્રેનમાં કે બસમાં હકડેઠ્ઠઠ ભીડ જામી છે. તેમાં એક અમેરિકાથી આવેલી છોકરીની સાથે વાત થઈ અમેરિકામાં ફેડરર ઓફિસમાં એટલે કે એડમિનિસ્ટ્રેશનમાં નોકરી હતી પણ લગ્ન કરવા માટે તેણે એ નોકરી છોડી દીધી. કારણ કે તેની પાસે ગ્રીન કાર્ડ છે અને તેના થનારા પતિ પાસે નથી. સાસરા પક્ષને વધુ જાણવા માટે તેણે આ નોકરી છોડી હોવાનું કહી રહી હતી. હવે...

Continue Reading