માર્ચ મહિનો આવે અને નારી દિને આપણે નારી સ્વાતંત્ર્યનો મહિમા યાદ કરીએ.એવી મહિલાઓને યાદ કરીએ, બિરદાવીએ જેમણે પોતાનો ચીલો ચાતર્યો હોય. આજે આપણે ખરા અર્થમાં જેને આજની નારી કહી શકીએ તેવી મિત્તલ પટેલને મળીશું. અમદાવાદમાં રહેતી મિત્તલ પટેલ પહેલી નજરે આપણા સૌ જેવી જ સામાન્ય મહિલા લાગે. ખભા સુધી કાપેલા વાળ, કોટનનું લાલપીળા રંગનો ચુડીદાર. પોણા બે વરસની દિકરી કિયારાને પ્લે ગ્રુપમાંથી ઘરે...
- 21:07
- 0 Comments