­
­

જિંદગીમાં પરાજ્યને પણ પચાવવો જરૂરી છે 29-7-14

ફૂટબોલની ફાઈનલ મેચ ભારતમાં અનેક લોકોએ ઊજાગરા કરીને જોઈ. એ બધામાં હું પણ સામેલ હતી. બે બળુકી ટીમ રમી રહી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર મારા બીજા મિત્રો અને સ્વજનો સાથે ચર્ચા ચાલી રહી હતી. અફકોર્સ રમત બાબતે જ. દૂર બેઠા ય અમે સાથે જ મેચ જોઈ રહ્યા હતા. કઇ ટીમ જીતશે તેનો દરેકને અંદાજો હતો જ તે છતાં ય દરેક નારી...

Continue Reading

ખરું સોનું પારખીએ 22-7-14

ટેલિવિઝન પર એક જાહેરાત આવે છે....જ્વેલરીની દુકાનમાં બે છોકરીઓ ગળાના હાર જોઇ રહી છે. એક હાર જોતાં બીજી છોકરીને કહે છે ...યાર બહોત મહેંગા નહી હૈ..... સિર્ફ 3 લાખકા હૈ... બીજી છોકરી સહજતાથી કહે છે કે હા મહેંગા તો હૈ તુજે ઇસકે લિયે શાદી જો કરની પડ રહી હૈ. અને બન્ને હસી પડે છે. સોનું અને લગ્ન બન્ને એકબીજાના પર્યાય ન હોવા છતાં...

Continue Reading

પુરુષાતનના પ્રશ્નો 15-7-14

એક  ભાઈએ લિંગવર્ધક જાહેરાત જોઇને તેનો ઓર્ડર નોંધાવ્યો અને હજારેક રૂપિયા પણ આપ્યા. થોડા દિવસે તેમને એક પાર્સલ મળ્યું તેમાં બિલોરી કાચ હતો. છેતરામણીની ફરિયાદ પણ કેવી રીતે થાય. કારણ કે તેના વિશે વાત કરતાં પુરુષોને અકળામણ થતી હોય છે. સતત અસલામતી, અસંમજસ પુરુષ અનુભવતો હોય તો તે પોતાના પુરુષાતન બાબતે જ હોય છે. ગુજરાતી અખબારોના પાના પર સૌથી વધુ આવતી જાહેરોતો કોના...

Continue Reading

ન કહેવાયેલી વાત..15-7-14

નાની હતી ત્યારે મારું ઘર દાદરાની સામે હતું. દાદરામાં લગભગ અંધારુ હોય... એકવાર ત્યાં કોઇક માણસને ઊભેલો જોયો. તરત જ મેં ઘરમાંથી બૂમ પાડી કોણ છે ત્યાં ઘરમાં અને ચાલીમાંથી લોકો દોડ્યા. પણ તે માણસ ભાગી જવામાં સફળ રહ્યો. એ માણસ અંધારામાં પોતાનું પેન્ટ ઉતારીને માસ્ટરબેટ કરી રહ્યો હતો. સમય જતાં આ વાત ભૂલાઈ ગઈ હતી કારણ કે આવી વાતોને નજરઅંદાજ કરવાનું અમે...

Continue Reading

યે કહાં આ ગયે હમ.....8-7-14

અફસોસ થાય છે કે આજે એકવીસમી સદીમાં પણ સ્ત્રીના વસ્ત્રો લઈને મોરલ પોલિસીગ કરવામાં આવે છે. અને તે પણ આપણા નેતાઓ ધ્વારા આવા સ્ટેટમેન્ટ કરવામાં આવે ત્યારે અફસોસ થાય છે. આ છપાઈ રહ્યું છે તેના બરાબર એક અઠવાડિયા પહેલાં ગોવાના વરિષ્ઠ નેતા સુદીન ધવલીકરે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે સ્ત્રીઓએ બીચ પર બિકીની પહેરવી નહી અને પબમાં ટુંકા સ્કર્ટ પહેરીને જવું નહીં. બહેનો...

Continue Reading

હું પ્રેરણાત્મક નથી 25-6-14

31 વરસીય સ્ટેલા યંગ પોતાના પર સહજતાથી હસી શકે છે. એટલે જ તે ઓસ્ટ્રેલિયન કોમેડિયન . લેખક, જર્નાલિસ્ટ, એક્ટિવિસ્ટ, ઇન્ટરવ્યુવર અને એબીસી રેમ્પ અપ નામના  ડિસએબલ માટેના  ઓનલાઈન મેગેઝિનની તંત્રી પણ છે. તે જન્મથી જ ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા નામની શારિરીક ક્ષતિ સાથે જન્મી છે. તેના હાડકા એકદમ બરડ છે. સહજતાથી તૂટી જઈ શકે છે. 31 વરસે પણ તેની ઊંચાઈ વધી નથી કે ન તો...

Continue Reading