હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ,પણ ના કહો છો તેમાં વ્યથા હોવી જોઈએ.-મરીઝનો આ શેર વાંચતા કે સાંભળતા દરેકને સ્પર્શી જાય અને અનાયાસે આહ ભરી વાહ બોલાઈ જાય. કારણ કે નકારાવાની પીડા સહેવી કે કહેવી મુશ્કેલ હોય છે. કોઈ આપણને પસંદ આવે અને એ કોઈ આપણને નાપસંદ કરે ત્યારે દુનિયા પળવાર માટે થંભી જાય છે. મગજ બહેર મારી જાય. બીજી...
- 00:09
- 0 Comments