ફેસબુક ડાયરી વરસો પહેલાં શરૂ કરી હતી જેમાં નાના માણસોની મોટી વાત કહેવી હતી. આસપાસ અનેક એવી વ્યક્તિઓ હોય છે કે પછી એ વ્યક્તિઓ જીવનપ્રવાસમાં અનાયાસે મળી જતી હોય છે જેમનો ક્યારેય કોઈ ઈન્ટરવ્યુ નહીં લે કે તેમના વિશે ક્યારેય કોઈ નહીં લખે. છેલ્લા કેટલાક સમયથી હું આ ફેસબુક ડાયરી અપડેટ કરવામાં અનિયમિત બની ગઈ હતી. તે છતાં એવું નહોતું કે આવી વ્યક્તિઓ...
- 23:16
- 1 Comments