­
­

સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે એ સાચું ? (mumbai samachar)

 – આપણી ધારાવાહિકોમાં દર્શાવાતી વેમ્પ સ્ત્રીઓ હકિકતમાં હોય છે ખરી? લીંપેલા ઘરમાં બે બહેનો વટાણા ફોલતાં વાત કરી રહી છે. નાની બહેન જે 13 વરસની હશે તે કહે છે કે મારા મોઢા પર રૂમાલ બાંધીને તેઓ મને દૂર જંગલમાં એકાંતમાં લઈ ગયા. બીજી બહેન પૂછે છે તેમણે તને બહુ માર્યું? ચુપચાપ વટાણાં ફોલતા મોઢા પર ભાવ વિના નાની બહેન જવાબ આપે છે, હા...

Continue Reading

પ્રેમીથી પતિ ને વળી પાછું પ્રેમી બની શકાય?

– લગ્ન એટલે પ્રેમનો ધી એન્ડ કે પછી પ્રેમની શરૂઆત તે કહી શકાય જો મનના મેળ મળ્યા હોય. ઐ મેરી જોહરા જબી ... તું અભી તક હૈ હંસી ઔર મેં જવાં.... તુજ પે કુરબાન મેરી જાન... વક્તનું ગીત હમણાં જ એફ એમ પર સાંભળતા કેટલાક વિચાર ઝબકી ગયા. આ ગીત જેમના પર ફિલ્માવાયુ તે સમયના બલરાજ સાહની અને નિરુપમા રોયનો અભિનય પણ કેટલો...

Continue Reading

પાણીનો બગાડ રોકવાનો પ્રયત્ન કરતો ઓલિયો (saanj samachar)

 ઉનાળો આવે અને ચોમાસુ લંબાય કે પાણીના પોકારો ગુજરાતને ઘમરોળશે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવાના પ્રયત્નો થયા. આજી ડેમ પણ આ વરસે છલકાયો હતો તેનો હરખ રોજકોટવાસીઓ ઘેલા થઈને ઉજવ્યો હતો. તે છતાં ઉનાળો આવતા પાણીની અછત અનેક વિસ્તારોમાં દેકારો મચાવશે. તેમાં પણ જો ચોમાસુ થોડા દિવસો લંબાયું તો તકલીફ કેવી થશે તેનો અનુભવ આપ સૌ સૌરાષ્ટ્રવાસીઓને છે જ. તો આ બાબતે આપણી...

Continue Reading

મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટગોટ પોઢેલો નાગ છે. રમેશ પારેખ

ઈન્ટ્રો - પ્રેમ કંઇ તારીખ કે વાર કે સાલ જોઇને ય નથી થતો. એ તો બસ થઈ જાય છે, હા, તેને અભિવ્યક્ત કરવા શબ્દોની જરૂર પડે છે. વેલેન્ટાઈન ડેના દિવસ પહેલાં એક છોકરીએ દુકાનમાં જઈને પુછ્યું કે, તમારી પાસે  યુ આર માય ફર્સ્ટ એન્ડ લાસ્ટ લવ (તું જ મારો પ્રથમ પ્રેમ, અને તું જ મારો છેલ્લો પ્રેમ)  એવું કંઇ લખેલું કાર્ડ છે ? દુકાનદાર –...

Continue Reading

હાસ્ય, રાજકારણ અને સ્ત્રી (મુંબઈ સમાચાર)

ગયા અઠવાડિયે રાજ્યસભામાં રેણુકા ચૌધરીના હાસ્ય પર રામાયણ, મહાભારતની ચર્ચાઓ થઈ રહી છે. એ સમયની ક્લિપ મેં પણ જોઈ. જો તમે પણ જોઈ હોય તો જણાશે કે માનનીય વડા પ્રધાન મોદી પોતાનું વક્તવ્ય આપતા હતા ત્યારે બધા જ મિનિસ્ટરો બેન્ચ પર હાથ મારીને હાસ્યની છોળો વેરી રહ્યા હતા. રેણુકા ચૌધરીનો અવાજ આમ પણ થોડો ઊંચો અને ભારે છે. તેમનું હાસ્ય જરા વધુ જોરથી...

Continue Reading

બજેટનું વિશ્લેષણ અને નાની પાલખીવાલા (mumbai samachar)

ઈન્ટ્રો – બજેટમાં કોઈને રસ ન પડે તો જ નવાઈ. પૈસાની વાતો અને આજના જીવનનો સીધો નાતો છે.  1લી ફ્રેબુઆરીએ અરુણ જેટલીએ પોતાનું ચોથું બજેટ લોકસભામાં રજૂ કર્યું ત્યારે તેમના ચહેરા પર સહજ સ્મિત રમતું હતું. વિરોધ થતો ત્યારે પણ શાંતિથી સ્મિત સાથે પોતાનું વક્તવ્ય ચાલુ રાખતા. વચ્ચે વચ્ચે કેટલાક ટાંકણો ટાંકીને એ કંટાળાજનક બજેટ વક્તવ્યને રસાળ બનાવવાની અને સાથે જ પોતાની વાત...

Continue Reading

ઈતિહાસ જીવંત રાખવો જરૂરી છે? (mumbai samachar)

આજે બે મુદ્દાઓ બાબતે લખવું છે. દુનિયાભરમાં સ્ત્રીની લૈંગિકતા(યોનિ-વજાઈના)ને સદીઓથી સતત અબ્યુઝ કરવામાં આવે છે. આપણે ત્યાં યોનિની પૂજા કરવામાં આવે છે પણ તે ધરાવનાર સ્ત્રીના વ્યક્તિત્વનો સ્વીકાર કરવામાં નથી આવતો. બે વરસ પહેલાં કોલકતામાં બોલપુરના એક વિસ્તારમાં જવાનું બન્યું હતું. ત્યાં એક ડુંગર પર ફાંટને રંગીને વજાઈનાનો આકાર આપવામાં આવ્યો હતો અને લોકો તેને પૂજતા હતા. વજાઈના એ સ્ત્રીનું અંગ છે તેને...

Continue Reading

કપડાં અને પર્યાવરણને કોઈ સંબંધ ખરો? (મુંબઈ સમાચાર)

ઈન્ટ્રો – ખરીદીની મોસમ હવે બારેમાસ રહે છે. પણ શું મન થાય ત્યારે કપડાં ખરીદવા જરૂરી છે? લગ્નસરાની સિઝન આવી. એક બહેનપણીને કહેતાં સાંભળી કે આ વખતે ચાર લગ્નમાં જવાનું છે. બધા નજીકના સગામાં છે. નવી સાડીઓ, નવા કપડાં, ઘરેણાં, પર્સ ખરીદવા પડશે. હજી ગયા વરસે જ તેણે લાખેક રૂપિયાની સાડી લીધી હતી એક લગ્ન માટે. આ વરસે એ સાડીઓ ન ચાલે? એકાદવાર...

Continue Reading

નિરંજન ભગત સાથે એક બપોર....(ફેસબુક ડાયરી)

7 મે 2017ના બળબળતા મે મહિનાની એક બપોરે આશ્રમ રોડ પર આવેલા બહુમાળી મકાનમાં નિરંજન ભગતને ત્યાં પ્રબોધ પરીખ અને દીપક સાથે નિરંજન ભગતની અસ્ખલિત વાણી સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. તેમની સાથે પેરિસ અને લંડનની ગલીઓના પ્રવાસની સાથે કવિતાના વિશ્વમાં લઈ ગયા. કવિતા વિશે વાત કરતાં ભગતસાહેબ કહે છે તે નોંધાયેલું છે. તે અહીં જેમનું તેમ.... “તમે ચોવીસે કલાક કવિ છો જ નહિં....

Continue Reading