­
­

વાદળોમાં તરતા ડુંગરો

p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 11.0px 'Gujarati Sangam MN'; color: #000000; -webkit-text-stroke: #000000} p.p2 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 11.0px 'Helvetica Neue'; color: #000000; -webkit-text-stroke: #000000; min-height: 12.0px} span.s1 {font-kerning: none} span.s2 {font: 11.0px 'Helvetica Neue'; font-kerning: none} કેટલીક ફિલ્મો  જીવનના રહસ્યોને ખોલી આપે છે, સત્ય પામવા માટે પીડાના પહાડોમાંથી પસાર થવું પડે. હિમાચલના ઊંચા ડુંગરો અને હૃદય સોંસરવી ઉતરી...

Continue Reading

યે અંદર કી બાત હૈ

  પુરુષોના આંતર વસ્ત્રો અને જાહેરાતો વિશે લખવાનો વિચાર આખરે અમલમાં મૂકી જ દીધો p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 11.0px 'Gujarati Sangam MN'; color: #000000; -webkit-text-stroke: #000000} span.s1 {font-kerning: none} span.s2 {font: 11.0px 'Trebuchet MS'; font-kerning: none} એક ફિલ્મ જોવા ગઈ હતી ગયા અઠવાડિયે ત્યારે ફિલ્મ શરૂ થતાં પહેલાં ગંજીની જાહેરાતમાં આપણા હીરોલોગને જોયા. વળી એકની એક જાહેરાત ત્રણ ત્રણવાર માથે...

Continue Reading

નારીનું ભાગ્ય કેવું લખ્યું મૈયા

સ્ત્રીઓને મોઢું બંધ રાખવાનું સદીઓથી કહેવાય છે આજે પણ મીટુ કહેનારી નારીઓને ચૂપ કરવાના દરેક પ્રયત્નો થાય છે ત્યારે અધિકારના  નવરાત્રીમાં ગોંડલ ગામે ગઈ હતી. ત્યાં બહેનોના બેઠા ગરબામાં બેઠી હતી કે એક બહેનોએ ગરબો ઉપાડ્યો અને મારા કાન સરવા થયા. આસપાસ બેસેલી પ્રૌઢવયની સ્ત્રીઓને પણ મજા આવી. કારણ કે એ ગરબામાં સ્ત્રીઓની પીડાની વાત કહેવાઈ રહી હતી. પછી તપાસ કરી તો એ મારવાડી...

Continue Reading

લક્ષ્મણરેખા સમજવી જરૂરી

આજે મીટુની ગરમી પુરુષોને દઝાડી રહી છે ત્યારે મોટાભાના પુરુષો સવાલ પૂછે છે કે અમારે કેમનું વર્તવાનું જે પુરુષો પોતાની હદ સમજી  શકે છે કે  સ્ત્રીની ના ને હા નથી સમજતા તે પુરુષોને ક્યારેય તકલીફ થતી નથી. ન સ્ત્રીને તેમની સામે કોઈ ફરિયાદ હોય છે કે ન તો પુરુષને સ્ત્રીની સામે કોઈ ફરિયાદ હોય છે. તકલીફ એમને છે કે જે પુરુષોમાં તક મળે...

Continue Reading

રાવણનું પણ સત્ય હોય છે

મી ટુની ચર્ચાઓ વાતાવરણની ગરમીને ઓર ગરમાવી રહી છે ત્યારે સત્ય-અસત્યની વાત જુદી રીતે જોઈએ સદીઓ પહેલાં થઈ ગયેલા રાવણને દાનવ-અસુર માનીને તેને જ્યારે દશેરાના દિવસે  બાળીએ છીએ ત્યારે એનો શું અર્થ છે? માનીએ તો અર્થ છે પણ ખરો અને ન માનીએ તો એકમાત્ર રૂઢિ બનીને રહી ગયું હોય એવું લાગે. અનેક સંતો સમજાવે છે કે દશેરાએ અસત્ય પર સત્યનો વિજય, અસુર પર...

Continue Reading