વરસો બદલાયા બાદ પણ સ્ત્રીઓની સામાજિક લડત આજે પણ જારી છે, સો વરસ પહેલાં અને આજે ફરક એટલો જ છે કે આપણે વધુ સંકુચિત થયા સામાન્ય ચૂંટણી સિવાય, પ્રેસને અબાધિત સ્વતંત્રતા આપ્યા સિવાય, દરેક મતને સ્વતંત્ર અભિવ્યક્તિનો અધિકાર આપ્યા વિના કોઈપણ સામાજિક સંસ્થા જીવંત રહી શકતી નથી. ફક્ત જીવંતતાનો આભાસ ઊભો થાય છે. એમાં ફક્ત બ્યુરોક્રસી (અમલદારશાહી) અમલમાં રહે છે. લોકોનું જીવન ધીમે...
- 02:22
- 0 Comments