­
­

વિકાસ ખોવાઈ ગયો છે તેને શોધીએ (pulished in Saanj Samachar)

p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 11.0px 'Helvetica Neue'; color: #000000; -webkit-text-stroke: #000000; min-height: 12.0px} p.p2 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 11.0px 'Gujarati Sangam MN'; color: #000000; -webkit-text-stroke: #000000} span.s1 {font-kerning: none} span.s2 {font: 11.0px 'Helvetica Neue'; font-kerning: none} વરસેક પહેલાં વિકાસના નામની માળા જપાતી હતી હવે ચોકીદાર ચર્ચામાં છે પણ વિકાસ ખરેખર ક્યાં છે? ગામના ચોરે બેસેલા ભાભાને પૂછો તો...

Continue Reading

ટેકનોલોજી પુરુષોના લોહીમાં વણાયેલી છે

  પુરુષોને માટે નવી ગાડી, મોબાઈલ કે નવી રમતો લોહીમાં ટેસ્ટોટરોનની માત્રા વધારનારાં રમકડાં છે. થોડો સમય પહેલાં મુંબઈના રસ્તા પરથી પસાર થતાં વિદેશી અવનવી ગાડીઓનો નવો ખુલેલો સ્ટોર નજરે ચઢ્યો. તેનું નામ હતું બિગ બોય ટોય. મોટા બાળકો નહીં પણ છોકરાઓની વાત હતી. આજે સ્ત્રીઓ પણ ગાડી ચલાવે છે કે સ્માર્ટ ફોન વાપરે છે તે છતાં પુરુષોને ટેકનોલોજી ગેઝેટ્સનું જે વળગણ હોય છે...

Continue Reading