સાદું અને સસ્તું ભોજન એટલે ક્રિસ્ટલ મુંબઈની ગિરગાંવ ચોપાટી પોતાના પટમાં અનેક ઈતિહાસ સાચવીને બેઠી છે. મુંબઈકર હોય કે બહારગામથી આવેલ પ્રવાસી હોય તે એક વખત મુંબઈ ગિરગાંવ ચોપાટી જરૂર જોવા જશે. જ્યાં ક્વીન્સ નેકલેસ પૂરો થાય ત્યાંથી ગિરગાંવ ચોપાટી શરૂ થાય છે અને ચોપાટી પૂરી થાય ત્યાંથી મલબાર હીલનો ડુંગર શરૂ થાય છે. એક જમાનામાં આ સ્થળ ખૂબ રળિયામણું હશે તેની કલ્પના...
- 17:00
- 0 Comments