હું મોદી ભક્ત નથી એવું કહેવું પડે છે કારણ કે આજકાલ તમે ભારત વિશે જરા સારું બોલો કે લખો તરત જ તમને મોદીભક્તનું લેબલ લગાવી દેવામાં આવે છે. મારી વિચારધારા કોઈપણ પાર્ટી કે ધર્મની મોહતાજ નથી. એવી સ્પષ્ટતા સાથે ....ફેસબુક પર જોયું કે ભારતને વખોડવા માટે એક કારણ કોમન છે ભ્રષ્ટાચાર અને સરકાર. સરકાર ગમે તે હોય પણ જો સામાન્ય વ્યક્તિને સુવિધા મળતી હોય તો ભારત બદલાયું...
- 19:57
- 0 Comments