­
­

સ્મૃતિઓનાં મૂળિયા

હું જ્યાં જન્મી, ઉછરી તે મુંબઈનો એક જમાનામાં ગુજરાતીઓનો ગઢ ગણાય એવો વિસ્તાર. હજુ આજે પણ ત્યાં કેટલાક મકાનો, સ્વદેશી માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ, ભૂલેશ્વર એ જૂની સ્મૃતિઓ સાચવીને બેઠાં છે. કાલે એટલે કે ૨૧ નવેમ્બર ૨૦૨૪ના દસ વરસ બાદ એ વિસ્તારમાંથી પસાર થઈ. એ વિસ્તારમાં જવાનું મુખ્ય કારણ હતું મારા મેન્ટર, મોટા બહેન, સખી  કહી શકાય એવા નીલા ઠાકરનું મૃત્યુ. અઠવાડિયું પહેલાં...

Continue Reading