ડિસેમ્બરની 16 તારીખે દિલ્હીમાં ગેન્ગરેપનો ભોગ બનેલી યુવતી અને તેનો ઘાયલ મિત્ર નગ્ન અવસ્થામાં રસ્તા પર મદદની બૂમો પાડતા રહ્યા પણ અર્ધો કલાક સુધી પસાર થતાં લોકો તેમને જોઇને જતા રહેતા પણ કોઇ મદદ કરવા માટે ઊભું ન રહ્યું. આ કિસ્સો વાંચનારને ભલે બોલે કે પૃથ્વી પરથી માનવતા પરવારી ગઈ છે. પણ પોતે ય જ્યારે રસ્તા પર કોઇ ઘાયલને પડેલો જુવે છે તો...
- 09:14
- 0 Comments