મધુરિમાના વાચકોને સાલ મુબારક... નવું વરસ, આજની નારીમાં નવા વિચાર સાથે, નવ જીવનની પ્રેરણા લાવે તેવી હાર્દિક શુભેચ્છા. હેરી પોટર ફિલ્મો ધ્વારા પ્રસિધ્ધ થયેલી હોલિવુડની અભિનેત્રી એમ્મા વોટસન હાલમાં યુનાઈટેડ નેશનની વિમેન ગુડવીલ એમ્બેસેડર બની છે. તેણે હાલમાં જ હી ફોર શી નામે કેમ્પેઇન લોન્ચ કર્યું. અર્થાત સ્ત્રીને થતાં જાતિય ભેદભાવ અંગે પુરુષો અવાજ ઊઠાવે. નવાઈ લાગે કે પિતૃસત્તાક સમાજ ઊભો કર્યો પુરુષોએ...
- 05:26
- 0 Comments