બરાબર વરસ પહેલાં એટલે કે ૧૭ જાન્યુઆરીના યુનિયન મિનિસ્ટર શશી થરુરના ચોથા પત્ની સુનંદા પુષ્કરના આકસ્મિક મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો હતો. તે સમયે લવ, સેક્સ એન્ડ ધોકા શિર્ષક હેઠળ લખેલા લેખના અંતે લખ્યું હતુ, દરેક સ્ત્રી જાણતી હોય છે કે પોતાના પુરુષને સુંદર યુવાન છોકરીઓ જોતો રોકી નહીં શકાય.અને તેનો એને વાંધો પણ નથી હોતો. પરંતુ, જ્યારે પોતાનો પુરુષ બીજી સ્ત્રીના પ્રેમમાં છે...
- 21:46
- 0 Comments