નવરાત્રીની શુભકામનાઓ સાથે ગરબાના ઈતિહાસમાં સહેજ ડોકિયું કરીએ. રાજકોટ, કાઠિયાવાડ અને મુંબઈના ગરબાઓની વાત માંડીએ. ગરબા તને લાગ્યો આધુનિકતાનો રંગ રે.... આવો ગરબો કોઈ રચે તો નવાઈ નહીં. કોઈ કહી શકે કે બદલાતા જમાના પ્રમાણે બદલાવું જરૂરી છે. ગણેશોત્સવની જેમ નવરાત્રીના ગરબા દ્વારા સામાજીક સંદેશાઓ સાથે જનજાગૃતિનું કામ પણ થતું. આઝાદીની ચળવળમાં પણ ગરબાઓ ગવાતા. તો માતમા ગાંધીના ય ગરબા બન્યા. થોડો સમય...
- 21:12
- 0 Comments