પુરુષ તરીકે શું પરિવારને સમૃદ્ધિ અને સગવડો આપવી તે જ જવાબદારી છે? ગાડી ઉપડી રહી હતી અને હું લેડિઝ ડબ્બા સુધી પહોંચી ન શકી એટલે કોમન ડબ્બામાં ચઢી ગઈ. ડબ્બામાં કેટલાક પુરુષો જે તેમની વાતચીતમાંથી બિઝનેસમેન જેવા લાગી રહ્યા હતા. તેઓ મોટેમોટેથી ચર્ચાઓ કરી રહ્યા હતા. ટેક્સને કારણે ધંધાને પડતી અસરો. તેમની વાતોમાં એક જ સૂર હતો કે તેમની આવક ઓછી થઈ ગઈ...
- 08:57
- 0 Comments