નારીવિશ્વ જીવનમાં પ્રેમ અને લગ્ન સિવાય પણ અનેક આયામ હોય છે, જરૂર છે સ્વસ્થ ચિત્તથી વિચાર કરવાની. હાલમાં એક વીડિયો જોયો ફેસબુક પર, તેમાં એક સ્ત્રી આપઘાત કરવા જતાં પહેલાં રડીને પોતાના પતિ વિશે વાત કરી રહી હતી. તે સ્ત્રી માંડ પચ્ચીસ વરસની હશે. પાછળથી નાના બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. તેના કહેવા પ્રમાણે તેના પતિને અનેક સ્ત્રીઓ સાથે સંબંધો છે અને...
- 22:02
- 0 Comments