­
­

સઆદત હસન મન્ટો ભારતીય હતો

ગર્વ થાય કે નંદિતા દાસ એક ગુજરાતી છોકરીએ સઆદત હસન મન્ટોને કચકડે મઢવાનો પ્રયત્ન કર્યો. ફિલ્મ સારી છે કે ખરાબ એવું બ્લેક એન્ડ વ્હાઈટ કહી શકાય છે. પણ દરેક બાબતને તમે સ્વીકાર કે અસ્વીકારના ત્રાજવે તોળી શકતા નથી. મન્ટો ફિલ્મ જોયા બાદ એટલું તો લાગ્યું કે મન્ટોના જલદ વ્યક્તિત્વને ફિલ્મમાં ધારદાર દર્શાવી નથી શકાયો. તે છતાં મન્ટોને નવાઝઉદ્દીન સિદ્દીકીએ બડી સદ્દત કે સાથ...

Continue Reading

સ્વિમ સ્યૂટ, સેક્સ અને સિગારેટ

સ્ત્રીને સ્પર્ધા હોય કે ઘર હોય ફક્ત સ્ત્રી શરીર તરીકે જ જોવામાં આવે છે. ફિલ્મોમાં પણ તેને સ્વચ્છંદી જ ગયા અઠવાડિયે એક સમાચાર વાંચ્યા કે મિસ અમેરિકા બ્યુટી પિજેન્ટ કોમ્પિટિશનમાં સ્વીમ સ્યૂટ રાઉન્ડ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સ્વીમ સ્યૂટ રાઉન્ડમાં નામ માત્રની બિકિની નામનો ડ્રેસ પહેરીને સ્ત્રીએ પોતાના દેહને શ્રેષ્ઠ છે એવું સાબિત કરવાનું હોય છે. એમાં શરીરના અંગો...

Continue Reading

તાજેતરમાં રજૂ થયેલી સ્ત્રી નામની ફિલ્મની અખબારી જાહેરાતમાં ટેગ લાઈન હતી કે મર્દ કો દર્દ હોગા તો થોડો સમય પહેલાંની ફ્લોપ ફિલ્મ કંગના રાણાવત અભિનિત ‘રિવોલ્વર રાની’ ફિલ્મની ટેગ લાઈન છે: અબ મર્દ કો ભી દર્દ હોગા... આ વાંચીને વિચાર આવ્યો કે પુરુષને પીડા નથી થતી એ માન્યતા કેવી પૌરુષને તોડી રહી છે. સાથે જ યાદ આવે અમિતાભની ‘મર્દ’ ફિલ્મનો એક ડાયલોગ જે...

Continue Reading

હત્યા આત્મહત્યાના આટાપાટા

જુલાઈ મહિનામાં દિલ્હીમાં એકસાથે અગિયાર પરિવારની સામૂહિક આત્મહત્યા અને હત્યાના આઘાતજનક સમાચારમાંથી કળ વળે તે પહેલાં ગયા અઠવાડિયે અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાના કટુંબના ત્રણ સભ્યોની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી તે કિસ્સો ચકચાર જન્માવી રહ્યો છે. દિલ્હીનો પરિવાર મોક્ષ મેળવવા માટે ભૂંસાઈ ગયો તો અમદાવાદનો પરિવાર કાળાજાદૂ કે નકારાત્મક માનસિકતાનો શિકાર બન્યો. આવા કિસ્સાઓ આપણને હચમચાવી મૂકે છે. માર્ચ 2016માં મુંબઈના થાણામાં...

Continue Reading

મહિલા વૈજ્ઞાનિકોનો ડેટા

                                        ડૉ જેસ વાડે અને રોહિણી ગોડબોલેએ  મહિલા વૈજ્ઞાનિકો વિશે ડેટા ભેગો કરી જગત સમક્ષ મૂકવાનું કામ કર્યું છે. સ્ત્રી અને સાયન્સમાં સફળતા હાંસલ કરે તે વિશે લોકોમાં ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે, એવું  માનવા માટે મજબૂર કરેછે  ડૉ જેસ વાડેએ ભેગો કરલો મહિલા વૈજ્ઞાનિકોનો...

Continue Reading

ચહેરો બદલાઈ રહ્યો છે સમાજનો

 એકબીજા સુધી પહોંચવું એટલું સરળ થઈ ગયું હોવા છતાં માણસ એકલો પડી રહ્યો છે સૌ પ્રથમ તો સર્વ વાચકોને મિચ્છામી દુક્કડમ. ક્ષમા ચાહું છું કે જાણે અજાણે મારા વિચારો તમને ક્યાંય વાગ્યા હોય તો. થોડા વરસો પહેલાં ટેલિવિઝનની શોધ થયા બાદ ચોવીસે કલાકનું ટીવી અને એક દુરદર્શનની ચેનલમાંથી અનેક ચેનલો થઈ ત્યારે પણ આપણે રોકકળ મચાવી હતી કે સમાજ બગડી રહ્યો છે. લોકો...

Continue Reading

પુરુષ હોવું એટલે શું?

 મેન અને મસ્ક્યુલિનિટીનો પણ હવે અભ્યાસ કરવામાં આવે છે પશ્ચિમની યુનિવર્સિટિમાં રોહન ઘરના દરેક કામમાં પત્નીને મદદ કરાવે એટલે રોજ મિત્રો સાથે ઓફિસમાં ટાઈમપાસ કરતો બેસે નહીં. તેના મિત્રો તેના પર હસે, ‘મરદ થઈને ઘરકામ કરવાની વાતો કેમ કરે છે?’ તો રોહન તેમને કહેતો કે મારી પત્ની પણ બહાર કામ કરવા જાય છે અને મારા જેટલું જ કમાય છે તો ઘરનું કામ એ...

Continue Reading

મહિલા વૈજ્ઞાનિકોનો ડેટા

 ડૉ જેસ વાડે અને રોહિણી ગોડબોલેએ  મહિલા વૈજ્ઞાનિકો વિશે ડેટા ભેગો કરી જગત સમક્ષ મૂકવાનું કામ કર્યું છે. સ્ત્રી અને સાયન્સમાં સફળતા હાંસલ કરે તે વિશે લોકોમાં ખોટી માન્યતાઓ પ્રવર્તી રહી છે, એવું  માનવા માટે મજબૂર કરેછે  ડૉ જેસ વાડેએ ભેગો કરલો મહિલા વૈજ્ઞાનિકોનો ડેટા. વિકિ પીડિયા પર તમને મહિલા વૈજ્ઞાનિકો વિશે માહિતી હવે મળી શકે તે માટે ભૌતિકશાસ્ત્રી ડૉ જેસ વાડેએ મહેનત...

Continue Reading

હાંસિયામાં રહી ગયેલો ઈતિહાસ

 – સ્ત્રીઓને મધ્યમાં રાખીને ઈતિહાસને જોતાં ઉમા ચક્રવર્તી પોતે એક ઈતિહાસ રચી રહ્યા છે માંડ પાંચ ફૂટ ઊંચાઈ, પાતળા શરીર પર સહજતાથી પહેરાયેલી સાડી પણ તેમના વ્યક્તિત્વનો અંશ લાગે એવા ૭૭ વરસના ઈતિહાસવિદ્ ઉમા ચક્રવર્તીનું વ્યક્તિત્વ નમ્રતાથી સભર છે. દિલ્હીમાં રહેતાં ઉમા ચક્રવર્તીએ ડાઈમેન્શન ઓફ બુદ્ધિઝમ પર રિસર્ચ પેપર લખ્યું છે જે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ છાપ્યું છે. ત્યારબાદ રીરાઈટિંગ ઓફ હિસ્ટ્રી પંડિતા રમાબાઈ, શેડો...

Continue Reading