­
­

સેન્ડવિચ આઈસ્ક્રીમ ખાવા ચર્ચગેટ જવું પડે

p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 11.0px 'Arial Unicode MS'; color: #000000; -webkit-text-stroke: #000000} p.p2 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 11.0px 'Helvetica Neue'; color: #000000; -webkit-text-stroke: #000000; min-height: 12.0px} span.s1 {font-kerning: none} span.s2 {font: 11.0px 'Helvetica Neue'; font-kerning: none} ચર્ચગેટ સ્ટેશનથી મરિનડ્રાઈવ તરફ જાઓ તો બ્રેબોર્ન સ્ટેડિયમની નીચે આવેલી એક દુકાનમા ગરદી દેખાય તો આંખ મીંચીને ત્યાં પહોંચી જજો. એ જ...

Continue Reading

છોલે, બટાટાનું શાક અને પરાઠા માટે દર્યાસ્થાન જઈ શકાય.

 મસ્જિદ બંદર સ્ટેશન પાસે આવેલી દર્યાસ્થાન સ્ટ્રીટ અને તેમાં આવેલી ખાઉગલીની અવનવી વાતો  બપોરે મસ્જિદ બંદર સ્ટેશનના છેલ્લા પુલ પરથી બહાર નીકળી મહમદઅલી રોડ તરફ ચાલો કે તમને કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયાનો અહેસાસ થાય.  હાથલારી, લારીઓ અને માણસો જ માણસો. એ બધામાંથી તમારે રસ્તો કાઢવો પડે. સંભાળીને ચાલતા હો કે તમારા નાકમાં તેજાનાન સુગંધ સ્પર્શે ડાબી તરફ મેવામસાલા વેચનારા કચ્છીઓની દુકાનો...

Continue Reading

શાક, દાળનો આગવો સ્વાદ એટલે નાનુમલ ભોજમલ

કકડીને ભૂખ લાગી હોય, સામે થાળી પીરસાયેલી હોય ને તેમાં પીરસાયેલી વાનગીઓનો સ્વાદ સુગંધ બનીને તમને તરબતર કરી રહ્યો  હોય ત્યારે દુનિયાની કોઈ જ વાત તમારું ધ્યાન બદલી શકતી નથી. ઘી નીતરતી પોચી રોટલીને જમણા હાથના અંગુઠા અને આંગળીઓ વડે પકડી એક બટકું તોડતી સમયે  સામે મૂકેલી ત્રણ,ચાર વાટકીઓ પર તમારી નજર ફરે છે.  આલુ મેથી, ભીંડાનું શાક, કારેલાનું શાક, પનીરનું શાક, મિક્સ...

Continue Reading