છોકરો પપ્પાને પૂછે છે, ‘પપ્પા તમે અફઘાનિસ્તાન ગયા છો?’પપ્પા છાપામાંથી મોં કાઢી નવાઈ સાથે પૂછે છે, ‘ના કેમ?’ તો પછી આ ટેરરિસ્ટ સાથે લગ્ન કઈ રીતે કર્યા... આ જોક દરેક પુરુષનો ગમતો હોઈ શકે. અમે સ્ત્રીઓ દરિયાદિલ છીએ તમારી સાથે હસી પણ લઈશું. પરંતુ, ક્યારેય વિચાર્યું છે કે ટેરરિસ્ટનું નામ લઈએ કે ઝનૂની ખૂનખાર પુરુષનો ચહેરો જ કેમ દેખાય ? હા ફિલ્મોમાં ક્યારેક સુંદર સ્ત્રીઓને...
- 09:15
- 0 Comments