­
­

પેટનો ખાડો પૂરવા ઘણા પુરુષો બને છે જીગોલો 30-6-15

(તસ્વીરો પ્રતિકાત્મક છે) એક દિવસ મારા ફેસબુક મેસેન્જરમાં મેસેજ આવ્યો. નામ હતું સમીર શાહ... હાઈ, આઈ એમ કોલ બોય... હું કોલ બોય છું... રસ હોય તો કોન્ટેકટ કરશો. વ્યક્તિનો પ્રોફાઈલ ચેક કર્યો તો ફેક આઈડી હતું તે જણાઈ આવ્યું. વળી તે મારા ફેબી ફ્રેન્ડલિસ્ટમાં ય નહોતો. સામાન્ય રીતે તો પર્સનલ મેસેજીસ મોકલે તેને હું બ્લોક કરી દઉં છું. પણ મારામાં રહેલા લેખક પત્રકારને...

Continue Reading

તમને તમારામાં રસ છે? 23-6-16

મહિનો પૂરો થવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હાલ ૨૦૧૫ની સાલના મધ્યમાં છીએ. જીવનના અધવચ્ચે પહોંચવું એટલે કે જાણે વૃદ્ધ થઈ જવું. ૪૦ કે ૫૦ વરસની ઉંમરે પહોંચેલા મોટાભાગના પુરુષનો વીસ વરસની પહેલાંનો ફોટો જુઓ તો લાગશે કે આ કોઈક બીજી વ્યક્તિનો ફોટો છે. કદાચ તે પુરુષને પોતાને પણ એનો ફોટો જોઈને નવાઈ લાગી શકે કે પોતે આવો દેખાતો હતો ? ૫૫ કે...

Continue Reading

દુનિયા બદલાતી નથી. 16-6-15

વીક એન્ડ વેકેશનમાં હોટલમાં સવારનો નાસ્તો પતાવીને સામેના ડુંગરો જોતાં બેઠાં હતા. વાતાવરણમાં હજી સુસ્તી હતી પણ સૂરજ કંઈક ઊતાવળમાં હોય તેમ વહેલો નીકળી આવ્યો હતો. ઉનાળાનો સમય એને માટે પુષ્કળ કામનો સમય હશે. આવા પોએટિક વિચારો કરતી હું ચાના ઘૂંટડા ભરી રહી હતી કે સામે ના ટેબલ પર નજર ગઈ. એક માનૂની પેપર વાંચી રહી હતી. કોઈક સમાચાર વાંચીતા તેના ચહેરાના ભાવ...

Continue Reading

સર્જનાત્મક વ્યક્તિત્વ કેળવવાના રસ્તા કયા? 16-6-15

હાલ પરીક્ષાનાં પરિણામોની અને એડમિશનની મોસમ ચાલી રહી છે. આમ જોઈએ તો દરેક વ્યક્તિઓ અલગ છે. એક સરખી દેખાતી વ્યક્તિઓના અંગુઠાની છાપ જુદી હોય. વિચારો જુદા હોય એનો અર્થ કે સર્જનહારે એક જ બીબું નથી રાખ્યું ... હા દરેકને એક સરખા બે હાથ , બે પગ, બે કાન, બે આંખ અને એક ઈન્દ્રિય જે જાતિ નક્કી કરે છે તે આપ્યા છે. એને આપણે...

Continue Reading

કપડાં એ ચેતનાનું પ્રતિબિંબ 9-6-15

જુહુ બીચ પર એક વ્યક્તિ રોજ ઈસ્ત્રીટાઈટ વ્હાઈટ હાફ પેન્ટ, ટીશર્ટ અને માથે બેન્ડબાજાવાળા પહેરે એવી કેપ, હાથમાં સફેદ લાકડી અને સફેદ બૂટ પહેરીને ચાલવા આવે. ટીશર્ટ અને કેપ પર લાલ, લીલો કે ગુલાબી રંગની મેળવણી પણ હોય. લગભગ દરેક લોકોની તેના પર નજર મંડાય. એ વ્યક્તિ આછું સ્માઈલ આપતી એકલી કે ક્યારેક કોઈ લલના સાથે ચાલતી હોય. સવારે મોર્નિંગ વોકમાં આવા કપડાં...

Continue Reading

ઘરવાલી અને બહારવાલી 9-6-15

ગયા વખતે ટ્રેનની મુસાફરીમાં એક પ્રૌઢાના મનના વિચારો જાણ્યા. પણ એ સિવાય જે પેલું કુટુંબ હતું તેમાં જે રીતે સમર્પિત ગૃહિણી હતી તેના મનના વિચારો જાણવાની ય ઈચ્છા થઈ. અમારા વિચારો અમારી પરિસ્થિતિમાંથી આવ્યા હતા. દરેકની સામાજીક, આર્થિક અને માનસિક પરિસ્થિતિ જુદી હોઈ શકે. હું જે વિચારું છું સામી વ્યક્તિ માટે એ વ્યક્તિ એ રીતે ન યે વિચારતી હોય એવું વિચારોના એપ ધ્વારા...

Continue Reading

જીવનને જીવવાનો આનંદ માણી શકાય ? 2-6-15

(photo only for illustration ...not actual) ટ્રેનની લાંબી મુસાફરી હતી.  અમારા થ્રી ટાયર એસી  ડબ્બામાં ચાર  સિનિયર સિટિઝન બહેનો, પતિ-પત્ની અને  બે બાળકોનો એક પરિવાર અને હું બેઠા હતા. મોડી બપોરે ઊપડેલી આ ટ્રેન બીજે દિવસે સાંજે અમને અમારા ગંતવ્ય સ્થાને પહોંચાડવાની હતી. લાંબી મુસાફરીમાં વાંચવાની સાથે આસપાસની વ્યક્તિઓ સાથે નવી ઓળખાણ પણ થતી હોય છે. પણ દરેક કંઈ મારી જેમ પુસ્તકના કીડા...

Continue Reading

રચનાત્મક વ્યક્તિત્વ 2-6-15

રચનાત્મક વ્યક્તિત્વ અર્થાત ક્રિયેટિવ પર્સનાલિટી ... સ્ત્રીઓનું સહજ લાવણ્ય , સૌંદર્ય આકર્ષક હોય છે તો પુરુષોમાં પણ એવું વ્યક્તિત્વ  હોય ને ? જે સ્ત્રીને આકર્ષે જ પણ પુરુષોને ય આકર્ષક લાગી શકે. સલમાન ખાનના ચાહકોમાં પુરુષોની સંખ્યા કદાચ વધારે હશે. એટલે જ તે ભાઈ ના  હુલામણા નામે ફેમસ છે. ગમે તેટલા ગુનાઓ કરવા છતાં તેની લોકપ્રિયતામાં ઘટાડો નથી થતો. પુરુષના દેખાવમાં  બીજાને ગમી...

Continue Reading