બરાબર પાંચ વરસ પહેલાં આ સ્થાનેથી તમારી સાથે સંવાદ સાધવાની શરૂઆત કરી ત્યારે ખબર નહોતી કે હકિકતમાં તો હું મારી અંદર રહેલી નારી ચેતનાની સાથે પણ સંવાદ કરી રહી હતી. યોગાનું યોગ બરાબર ઓગષ્ટ મહિનામાં જ તમને અલવિદા કહેવાનું છે. પાંચ વરસ સુધી તમારી સાથે નારીવિશ્વના અનેક સંદર્ભો જોવા જાણવા મળ્યા. અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન હેઠળ પણ હિંમત હાર્યા વિના બ્લોગ પર પોતાના મનની...
- 22:10
- 1 Comments