સ્ત્રીઓ જ જેને સૌથી વધુ જુએ છે તે ઘારાવાહિકોમાં સ્ત્રીઓનું નિરૂપણ પીડિતા અને પીડકનું, શોષિત અને શોષકનું જ કેમ દેખાય છે? બાબાઓ બેનકાબ થતાં બે અઠવાડિયા પહેલાં અખબારમાં ચંદીગઢ, પુના અને મુંબઈમાં સ્ત્રીઓનું સ્ટોકિંગ એટલે કે પીછો કરતાં પુરુષોની ધરપકડના સમાચાર છપાયા હતા તે ભૂલાઈ ગયા છે. સ્ત્રીઓનો પીછો કરવો અને તેને પ્રાપ્ત કરવી તે ફિલ્મો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી બાબત છે. મુંબઈમાં...
- 11:24
- 0 Comments