­
­

મળો અહિંસક ભોજનશૈલીના સાધકોને

p.p1 {margin: 0.0px 0.0px 0.0px 0.0px; font: 11.0px 'Gujarati Sangam MN'; color: #000000; -webkit-text-stroke: #000000} span.s1 {font-kerning: none} span.s2 {font: 11.0px 'Helvetica Neue'; font-kerning: none} વિગન એટલે શુદ્ધ શાકાહારી ખરા પણ તેમાં ય પ્રાણીજન્ય કોઈપણ ખોરાક ન ચાલે. શાકાહારી વ્યક્તિઓ માંસાહાર ન જ કરે પણ તેઓ દૂધ અને દૂધની બનાવટની કોઈ જ વસ્તુ ન ખાય. વનસ્પતિજન્ય ખોરાક જ તેઓ આરોગે.  જાગૃતિ ફડિયા -...

Continue Reading

કેળના પત્તા પર ઉડિપી ભોજન

 સાદુ, સ્વચ્છ અને સસ્તું  ઉડિપી ભોજનાલયે વરસોથી પોતાની શાખ જાળવી રાખી છે. ઉડિપી ભોજનનો મુંબઈને ચટકો લગાડનાર એ રામા નાયકનું ભોજનાલય અનોખું છે.  સેન્ટ્રલ માટુંગામાં સ્ટેશનની બહાર નીકળતાં જ લાલબહાદુર શાસ્ત્રી માર્કેટ મકાનમાં પહેલાં માળે એ રામા નાયક ઉડિપી શ્રી કૃષ્ણ બોર્ડિગ આવેલું છે.  પાટાને લગોલગ આવેલા કમ્પાઉન્ડમાંથી દાદર ચઢીને  પહેલા માળે જવાનું.  જો રજાના દિવસે ગયા હો તો અંદર જઈ કુપન લઈ...

Continue Reading