મહિના પહેલાં જ્યારે નક્કી કર્યું કે ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝ વાંચીને મળવું. ત્યારે અમને બધાને લાગ્યું હતું કે આ લેખક તો બહુ અઘરા છે. વંચાશે? મઝા આવશે? સમજાશે? આવા અનેક સવાલો અમે ચર્ચ્યા પણ ખરા. મેં પણ આ પહેલાં માર્કવેઝના પુસ્તકો હાથમાં લઈ, પાનાંઓ ફેરવી પછી વાંચીશ કહીને કબાટમાં મૂકી દીધા હતા. ‘હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ વાંચવાની શરૂઆત કરી કે સમજાયું દરેક પાનું ફરી...
- 01:13
- 0 Comments