­
­

બુલ રનથી જલ્લીકટ્ટુ નસનસમાં સાહસનું હોર્મોન

હાલમાં જ જલ્લીકટ્ટુની રમત પર આવેલા બૅન બાદ તમિલનાડુમાં હિંસા ભડકી તેના મૂળમાં અનેક કારણો છે. આપણે અહીં તેના સાહસની વાત કરીશું રાજકારણની નહીં. સદીઓથી કેટલીક રમતો એવી છે જેમાં પુરુષોનું સામ્રાજ્ય રહ્યું છે. પુરુષાતનના હોર્મોનને નસનસમાં અનુભવવા માટે પણ જરૂરી હોય છે કેટલાક સાહસો. સાહસ કરવા માટે જોખમ લેવું જરૂરી બને છે. જ્યારે પુરુષ કોઈ જોખમ લે છે ત્યારે તેને પોતાનો આત્મવિશ્ર્વાસ...

Continue Reading

સફળતા માટે આત્મવિશ્ર્વાસ કેળવવાની જરૂર (mumbai samachar)

આજની નારી ચાંદને અડી આવે કે એવરેસ્ટ સર કરે કે પછી પાતાળને માપે પરંતુ, મોખરે રહેવામાં હજી ટકાવારી ઓછી જ છે. એવું શું છે સ્ત્રીઓમાં કે તે એકવીસમી સદીમાં પણ પુરુષના જગત સામે હાર માની લે છે. આ વિચાર આવ્યો જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પચાસ ટકા સીટ મહિલાઓ માટે આરક્ષિત હોવા છતાં તેમનું પર્ફોર્મન્સ હાઉસમાં નહીંવત હોય છે. એવું પણ જોવા મળે છે...

Continue Reading

ટુ બી ઓર નોટ ટુ બી

સેક્સપિયરના હેમલેટ નાટકનો સંવાદ ટુ બી ઓર નોટ ટુ બી એટલો પ્રખ્યાત થયો કે તેનો સંદર્ભ સમજાવવાની જરૂર રહેતી નથી. પોતાના જીવનમાં સર્જાતા સંજોગો કે જેમાં તમે ચોક્કસ નિર્ણય ન લઈ શકતા હો ત્યારે સેક્સપિયર આપણામાં પ્રવેશીને ટુ બી ઓર નોટ ટુ બી બોલીને વધુ વિચારવાનો સમય મેળવી લેતાં હોઈએ છીએ. ટુ બી ઓર નોટ ટુ બી સ્ત્રી-પુરુષની માનસિકતામાં હંમેશ હોય જ છે....

Continue Reading

જીવનની સંધ્યાએ ઊગતા સૂર્યનો તરવરાટ (mumbai samachar)

ફેબ્રુઆરી ૨૦૧૩ના વૉશિંગ્ટન પોસ્ટમાં ફોટા સાથે એક સમાચાર છપાયા હતા કે ડિસ્ટ્રીક્ટ ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસરે ૧૩ વરસ ઑફિસ સંભાળ્યા બાદ અંગત કારણોસર ચાર વરસ વહેલાં નિવૃત્તિ લીધી. ૭૩ વરસના નટવર ગાંધીને અમેરિકાના આવા પ્રતિષ્ઠિત ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપવા માટેનું કારણ ઘણું સુંવાળું હતું. તેમને ૮૦ વરસના સખી કવયિત્રિ પન્ના નાયક સાથે જીવનની દરેક ક્ષણોને માણવી હતી. ગયા અઠવાડિયે મુંબઈની મુલાકાતે આવેલા નટવર...

Continue Reading

તમે મોદીભક્ત કે ટ્રમ્પવિરોધી?

શિયાળાની મોસમમાં જેમ પક્ષીઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે તેમ વિદેશમાં વસતાં ભારતીયો એનઆરઆઈ ભારતમાં આવે. આ વરસે આવેલા મોટા ભાગના ભારતીયો વાતવાતમાં ટ્રમ્પ માટેની કોમેન્ટ ન કરી હોય તો જ નવાઈ. આપણા વડા પ્રધાન અને ટ્રમ્પની સરખામણી પણ લોકો કરી રહ્યા છે. ખેર, એવું કહેવાય છે કે રાજકીય અભિપ્રાયો ધરાવતાં મનને બદલવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે. પાનના ગલ્લા કે ટ્રેનના...

Continue Reading

હિંમતથી કરો હિંસાનો સામનો (mumbai samachar)

દિલ્હી હોય કે મુંબઈ, કોલકાતા કે બેંગલુરુ ભારતનાં શહેરો હવે સ્ત્રીઓ માટે સલામત નથી. આમ જોઈએ તો યુવતીઓ શહેરમાં ભણવા અને કારકિર્દી ઘડવા માટે એકલી પણ રહેવા લાગી છે. શહેરમાં વસ્તી હોવાને કારણે સ્ત્રીઓને સલામતી અનુભવાતી હતી, પરંતુ હવે એવું કહેવું મુશ્કેલ છે. સ્ત્રીઓની જાતીય સતામણી ગમે ત્યાં, ગમે તે સમયે થઈ શકતી હોય છે. બેંગલુરુમાં ૩૧ ડિસેમ્બર બાદ ૧ જાન્યુઆરીએ પણ રસ્તા...

Continue Reading

રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં...

હું જો ઊભો થઈશ તો સરકારની ઐસી તૈસી થઈ જશે... હું કહી રહ્યો છું કે પછી ભારે પડશે... હજી કહું છું કે સુધરી જાઓ આઠ દિવસની મહોલત આપું છું... સ્વતંત્રતા દિને એટલે કે ૧૫ ઓગષ્ટ ૨૦૧૬ના દિવસે ૭૭ વરસના મુલાયમસિંહ યાદવે ઉત્તરપ્રદેશના યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવને ચોખ્ખા શબ્દોમાં જાહેરમાં મીડિયાની સામે ધમકી આપી હતી. મુલાયમસિંહ યાદવ, ૪૩ વરસના અખિલેશ યાદવ સ્વતંત્ર રીતે વર્તી...

Continue Reading

આજનાં સાવિત્રીબાઈ (mumbai samachar)

૬૪ વરસના શકુંતલા સૂર્વેની સાથે અંગ્રેજી અને મરાઠીમાં વાત શરૂ થાય છે. સામાજિક કાર્યકર અને નારીવાદી અભિગમ ધરાવતાં મિત્ર મીના ત્રિવેદી જ્યારે ઓળખ કરાવે છે ત્યારે ફક્ત એટલું જ કહે છે કે શકુંતલા સૂર્વે મારા મૈત્રિણી છે. પછી કહે છે કે તેમનું જીવન મિસાલરૂપ છે. તેમને હાલમાં જ સાવિત્રી એવોર્ડ મળ્યો છે. તેમના દીકરી અને દીકરાના નામની પાછળ પિતાનું નામ નહીં પણ માતાનું...

Continue Reading

દુનિયા એક દંગલ છે (mumbai samachar)

પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સામે સતત લડતી નારી માટે દુનિયા એક દંગલ છે. જ્યાં સ્ત્રીઓને પ્રવેશ હજી પણ ન મળે તો નવાઈ નથી લાગતી. દંગલ ફિલ્મમાં દર્શાવાયું કે સ્ત્રીએ જો પોતાની જાતને પુરવાર કરવી હોય તો પુરુષોની સામે એટલે કે પોતાનાથી વધુ શક્તિશાળી વ્યક્તિ સાથે લડીને પુરવાર થવું પડશે. જો સ્ત્રી લડતી નથી કે જીતતી નથી તો તે પુરુષ સમાજમાં હાંસીપાત્ર બને છે.  ભારતમાં...

Continue Reading

પુરુષાર્થ સંકલ્પ પૂરો કરવાનો

                                     નવા વરસની શરૂઆત સાથે જ આપણે નાનો મોટો કોઈને કોઈ સંકલ્પ કરવાનો વિચાર કરતાં જ હોઈએ. એ અલગ વાત છે કે એ સંકલ્પ મોટેભાગે પૂરો નથી થતો. એવું કહેવાય છે કે જેનો આરંભ સારો તેનો અંત પણ સારો. નવી શરૂઆતની જરૂરત પડે છે કારણ કે કશીક...

Continue Reading