વડાપ્રધાન મોદીએ અમેરિકન પ્રમુખો સાથે મિત્રતાનો વાટકી વ્યવહાર બરાબર જાળવ્યો છે. ટ્રમ્પના ટેન્ટ્રમ વિશે થોડી છણાવટ રવિવારે હ્યુસ્ટનમાં સતત બોલાયું કે અમેરિકા અને ભારતની લોકશાહીના પાયામાં વી ધ પીપલ છે. અર્થાત ધિક્કારો કે પ્રેમ કરો પણ વડાપ્રધાન અને પ્રમુખ લોકો દ્વારા જ ચૂંટવામાં આવ્યા છે. અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા ત્યારે લોકોને અમેરિકામાં પરમાણુ બૉમ્બ ફૂટ્યો હોય તેવો આઘાત...
- 23:42
- 0 Comments