­
­

પરફેક્ટ બોડી જેવું કંઈ હોય? (મુંબઈ સમાચાર)

લીન્ડી વેસ્ટ                                    ટેસ હોલિડે ‘કોઈ મને પૂછે કે તમે શું કામ કરો છો? તેના જવાબમાં હું જ્યારે લોકોને કહું કે મોડલિંગ કરું છું તો એ લોકો મારી સામે નવાઈથી જોઈ રહે જાણે મેં તેમને કહ્યું ન હોય કે મેં ખૂન કર્યું છે. હું જોઈ શકું કે...

Continue Reading

રાત્રિશાળામાં શિક્ષણનો ઉજાસ (published in mumbai samachar)

અજમેરના સીકર જિલ્લામાં આવેલા ધાત્રોલી ગામમાં જતી એકમાત્ર બસમાંથી બે યુવાનો ઉતરે છે. તો એમની રાહ જોતા પાંચ દશ બાળકો આનંદથી ચિચિયારી પાડતા તેમની સામે દોડ્યા અને તેમના હાથમાંથી સામાન લઈ લીધો. આ બાળકો રાત્રિ શાળા શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. એક સમય હતો જ્યારે આ બાળકો શાળાએ જવાની કોઈ ઉતાવળ રહેતી નહીં.અને જો શાળામાં જાય તો ય અંદરો અંદર મસ્તી...

Continue Reading

હામ હોય તો હિમાલય પણ વિકટ નથી (published in mumbai samachar)

જીવનમાં સંઘર્ષ તો લગભગ દરેક વ્યક્તિએ કોઇને કોઇ તબક્કે કરવો પડતો હોય છે. ફરક હોય છે એની માત્રામાં અને એના પ્રકારમાં. કોઇ મુસીબતો સામે હથિયાર હેઠા મૂકી દે તો કોઇ પૂરા જોશથી ઝઝુમીને પોતાને જે મેળવવું છે એ મેળવવા બનતા પ્રયત્નો કરે છે. એ સંઘર્ષ અને એ લડત પછી મેળવેલી સિદ્ધિનાં ફળનો સ્વાદ અનેરો હોય છે. મુંબઇ સુધરાઇમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા...

Continue Reading

મને ઊડવું ગમે છે, કારણ કે હવામાં અનુભવાય છે મુક્તિનો અહેસાસ

નાની હતી ત્યારે નીલોફર વિચારતી કે એક દિવસ તે પંખીની જેમ પાંખો લગાવીને આકાશમાં ઊડશે. આજે ૨૩ વરસની ઉંમરે તે ફિક્સ પાંખો ધરાવતાં વિમાન ઉડાવે છે. ઉપર આકાશમાં જઈને જે હવા જેવી હળવાશ અનુભવાય છે તેવું એણે પોતાની દરેક મુલાકાતમાં કહ્યું છે. આગળ તે કહે છે કે સંપૂર્ણ મુક્તિનો અહેસાસ થાય છે કારણ કે અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓને ઘર બહાર જઈને કામ કરવાનો પણ અધિકાર...

Continue Reading

મૈં ચાહે યે પહેનું, મૈં ચાહે વો પહેનું... મેરી મરઝી (published in mumbai samachar)

કાન્સ ફેસ્ટિવલ આવે એટલે ગ્લેમર અને ફેશનના ફોટાઓ અને ગોસિપની મોસમ મીડિયામાં છલકાય. ભારતમાંથી ય રૂપસુંદરીઓ એકબીજાથી ચડિયાતા હોવાની હરીફાઈમાં હોડ લગાવે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આમ તો ફિલ્મી કલાને બિરદાવવાનો ઉત્સવ છે પણ જ્યારે હોલીવૂડ અને બોલીવૂડના હીરો-હીરોઈનો આવે એટલે ગ્લેમર રસ છલકાય તેમાં નવાઈ નથી, પરંતુ ધીમે ધીમે કાન્સમાં શું પહેરવું અને ન પહેરવું તે માટેના કેટલાક વણલખ્યા નિયમો બની ગયા. તેમાં...

Continue Reading

પાણીનું મૂલ્ય સમજો, તેને વાપરો, વેડફો નહીં: તલક શાહ (published in mumbai samachar)

મરાઠવાડાના દુષ્કાળની પરિસ્થિતિના સમાચારો સાંભળીને વિચાર આવ્યો કે આટલા મોટા મુંબઈમાં જો પાણીની તંગી પડે તો કેટલી ટ્રેનનું પાણી અહીં લાવવું પડે ? ખેર, થોડાં વરસો પહેલાં જ્યારે ખૂબ જ ઓછો વરસાદ થયો હતો તે વરસે ઉનાળામાં મુંબઈ ખાલી કરાવવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ હતી. મુંબઈમાંથી પસાર થતી એક પણ મોટી નદી ન હોવા છતાં કઈ રીતે પાણી મળે છે અને કેમ...

Continue Reading

આતા માઝી સટકલી

અઠવાડિયા પહેલાં બિહારમાં ૨૧ વર્ષના રોકીની લેન્ડ ક્રુઝરને બીજી ગાડીએ ઓવરટેક કરતાં તેની સટકી ગઈ. મેરી ગાડીકો ઓવર ટેક.... એ નાની ગાડીમાં ચારેક કિશોરો પાર્ટી કરીને ઘરે જઈ રહ્યા હતા. તેમનો પીછો કરી ઓવર ટેઈક કેમ કર્યું કહેતાંની સાથે ગુસ્સામાં ઢીસકાઉં.... ગોળી ચલાવી દીધી તેમાં એક કિશોર આદિત્યનું મોત થયું ત્યારબાદ રોકી ભાગી ગયો અને છુપાઈ ગયો. જો કે તેને પકડી લેવામાં આવ્યો...

Continue Reading

ગંગા ઘાટની ગંદકી-મુક્તિ માટે ગુજરાતી યુવતીની પહેલ (મુંબઈ સમાચારમાં પ્રકાશિત)

મળમૂત્રની ગંદકી વારાણસીના ઘાટ પરથી હટાવવા માટે દર્શિકા શાહ અને તેમ્સુતુલા ઈમસોંગે કોઈ સૂગ રાખ્યા  વિના ઉઠાવેલી જહેમતની ખુદ વડા પ્રધાને લીધી નોંધ વારાણસીમાં જન્મીને ઊછરેલી ગુજરાતી યુવતી દર્શિકા શાહ હાલ ગાંધીનગરમાં પબ્લિક હેલ્થ વિષય સાથે માસ્ટર કરી રહી છે. દર્શિકા શાહ સાકાર નામની સામાજિક સંસ્થામાં સક્રિય રીતે તેમ્સુતુલા ઈમસોંગ સાથે કામ કરી રહી છે. ફક્ત ૨૩ વરસની દર્શિકા ગાંધીનગરથી ફોન પર વાત...

Continue Reading

ભ્રૂણ-હત્યા વિ. ગર્ભપાત: સિક્કાની બે બાજુ (mumbai samachar)

ખેવના દેસાઈ                           નિકેતા મહેતા ટેક્નોલોજી બે ધારી તલવાર રહી છે. ટેક્નોલોજીના કારણે ગર્ભમાં કોઈ મુશ્કેલી હોય તો તેની જાણ થઈ શકે છે. ગયા અઠવાડિયે પૂનાના એક ડૉકટર વિરુદ્ધ ૨૧ અઠવાડિયા વીતી ચુક્યા બાદ ગર્ભપાત કરવા માટે કેસ કરવામાં આવ્યા બાદ નિષ્ણાતોએ મેડિકલ ટર્મિનેસન એક્ટમાં બદલાવ કરવાની માગણી મૂકી છે. ડૉકટરોનું...

Continue Reading

નેત્રહીન સરપંચની દૂરદૃષ્ટિ (published in mumbai samachar)

કોઇ પણ પ્રકારની શારીરિક ખોડ માણસના શરીરમાં એક પ્રકારની નબળાઇ પેદા કરતી હોય છે અને એ નબળાઇ પછી માનસિક સ્તરે પણ ફેલાઇ જતી હોય છે. પછી એ વ્યક્તિ નિ:સહાયતાનો અનુભવ કરવા લાગે છે. જોકે, ઘણા એવા વીરલા હોય છે જે શારીરિક તકલીફને કોઠું નથી આપતા અને મક્કમ મનોબળ કેળવીને ક્યારેક તો સક્ષમ વ્યક્તિને પણ અચરજ થાય એવા કામ કરતા હોય છે. સૌરાષ્ટ્રના મોરબી...

Continue Reading

સેલિબ્રિટી વર્શિપ સિન્ડ્રોમ

આ લેખ વાંચતા કોઈ ફિલ્મ યાદ આવે કે તમને લાગે કે આ લેખ કોઈ ફિલ્મ જોઈને લખાયો છે તો માફ કરશો. આ લેખ લખવાની પ્રેરણા કોઈ ફિલ્મમાંથી નથી મળી કે ન તો લેવામાં આવી છે. વાચકને એવું લાગે તો એને યોગાનુયોગ માનવા વિનંતી. ફેન શબ્દ ફેનેટિક્સમાંથી આવ્યો છે. આમ તો ફેન એટલે રમત ગમતમાં આપણે સપોર્ટ કરનાર તરીકે સમજીએ છીએ. ગુજરાતીમાં તેને આપણે...

Continue Reading

ચિત્રમાં રંગ પૂરવાથી તાણ ઘટે છે (published in mumbai samachar)

નાના બાળક હતા ત્યારે તમે કલર કર્યો હશે પિક્ચરબુકમાં! છેલ્લે ક્યારે ચિત્રમાં તમે કલર પૂર્યો હતો? ઘરમાં નાનું બાળક હોય ત્યારે સાથે બેસીને તેને કલર કરવાનું શીખવાડતી વખતે આપણે ય થોડો બાળપણનો આનંદ લઈ લેતા હોઈએ છીએ. હવે મોબાઈલમાં ય એવી એપ આવે છે જેમાં રંગો પૂરી શકાય છે. શક્ય છે આ એપ દરેક મોબાઈલમાં ન યે આવતી હોય. તમને કદાચ ખબર નહીં...

Continue Reading

ભૂકંપે બદલી જીવનની દિશા (mumbai samachar)

પીળી કૂર્તી,લાલ ચૂડિદાર, હાથમાં લાલ નેઈલપેઈન્ટ, પીળો મેચિંગ પાટલો, પીળા રંગનો ઘડિયાળનો પટ્ટો, છુટ્ટા ખભા સુધીના રેશમીવાળ, કપાળે પીળી બિંદી, ચહેરા પર આત્મવિશ્ર્વાસભર્યું હાસ્ય નીતા પંચાલ પર પહેલાં નજર પડે તો આ બધું જ દેખાય પછી દેખાય તેની વ્હિલચેર. નીતા કહે છે,‘મને તૈયાર થવાનો ખૂબ શોખ છે અને મારા બધા શોખ પૂરા કરું છું’ હાલ અમદાવાદના નિર્ણયનગરમાં પોતાના પતિ અને સાત વરસના દીકરા સાથે...

Continue Reading

ઊડતી કાર અને ટેક્સીની કલ્પના વાસ્તવિકતા બની રહી છે (MUMBAI SAMACHAR)

ટ્રાફિક જામમાં ફસાઈ જઈએ ત્યારે બીજું તો કશું જ નહીં પણ ઊડતી કારની કલ્પના કરવાનું સારું લાગે. તેમાં પણ ઉતાવળમાં હોઈએ અને ટ્રાફિક ચસકવાનું નામ જ ન લે ત્યારે થાય કે ૨૧મી સદીમાં ઊડતી કાર આવી જવી જોઈતી હતી હજી કેમ નથી આવી? તેવા વિચારો સાથે મગજ ચકરાવે ચઢે. અલાદીનના ચિરાગની સાથે ઊડતો ગાલીચો પણ યાદ આવ્યો. એ જમાનામાં ટ્રાફિક નહોતો છતાં બીજા...

Continue Reading

પૌરુષેય પ્રતીક દાઢી રહેશે કે જશે?

મૂછેં હો તો નથુરામ જૈસી એવી કોઈ ઉક્તિ દાઢી માટે મળતી નથી. મૂછો ઉપર આ પહેલાં લખાઈ ચૂક્યું છે એટલે અહીં મૂછોને અડવાનું નથી. મૂછો પૌરુષેય પ્રતીક છે અને રહેશે જ પણ દાઢી પણ એનો ભાગ હોવા છતાં તેની અવગણના થતી રહી છે. પુરુષના જીવનમાં દાઢીનું પણ અદકેરું મહત્ત્વ રહ્યું છે અને રહેશે. ચોકલેટી ચહેરાઓ હીરો તરીકે ચાલતા તે પણ એક જમાનો હતો. આજે પણ...

Continue Reading