­
­

લેબલ ઉખાડી ફેંકીએ

  સ્ત્રીઓને સતત સવાલો પૂછાય છે, સારી નરસીનું લેબલ લગાવાય છે આજે પણ... क्या हुआ? इतनी रात तक online  हो? 1 बज रहे है। नींद नही आ रही है क्या?  पति घर पर नही है या बनती नही है उनसे? ध्यान नही देते क्या तुम पे? जवाब नही दो तो-क्या हुआ? Busy हो कहीं। किसी और से बात कर रही हो? या फिर कहेंगे...

Continue Reading

તમે બસ થોડા થાવ વરણાગી

છેલ્લા બે મહિનાથી કેટલાક પુરુષોની ચર્ચા જરા વધુ પડતી જ થઈ રહી હતી. એક તો રણવીર સિંહ અને બીજો નિક જોન્સ એ બે જણા તેમના લગ્નને લઈને ચર્ચામાં હતા. બન્ને જણા જાણીતી અભિનેત્રીને પરણી રહ્યા હતા અને બન્ને પુરુષો પોતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. નિક જોન્સ તેની પત્ની પ્રિયંકા કરતાં નાનો છે તેના વિશે વાત આવતા વરસે. હમણાં તો વરણાગી રણવીરની વાત...

Continue Reading

અર્થ શબ્દને ગાળ બનાવે છે.

અહીં ફક્ત ગાળ ગણાતા અપશબ્દોની માનસિકતા વિશે તટસ્થ વાત કરવી છે એકપણ ગાળ લખ્યા વિના… ગયા અઠવાડિયે મુંબઈમાં કેનેડિયન સાયકોલોજીસ્ટ અને ભાષાશાસ્ત્રી સ્ટીવન પિંકર આવ્યા હતા. સ્ટીવન પિંકરે અપશબ્દો એટલે કે ગાળ વિશે રસપ્રદ અભ્યાસ દુનિયાને આપ્યો છે. ગાળ બોલવું અસંસ્કૃત માનવામાં આવે છે પણ સ્ટીવન કહે છે કે એ બધા પણ શબ્દો જ છે જો તેનો અર્થ ન પકડવામાં આવે. જેમ કે...

Continue Reading