­
­

સોશિયલ મીડિયા સંવેદનાના તાર ઝણઝણાવી શકે (mumbai samachar)

હેલ્લો મેમ ... પર્સનલ મેસેજ બોક્સમાં મેસેજ ચમકે... તમારે અંગત રીતે તેમની સાથે વાત ન કરવી હોય તો પણ મેસેન્જરમાં મુજસે દોસ્તી કરોગી જેવા સવાલો મોટાભાગની સ્ત્રીઓને મળતા હોય છે. ગુજરાતીની વાત કરીએ તો મેં અંગત રીતે કરેલા અભ્યાસ મુજબ દરેક ઉંમરની સ્ત્રીઓની સાથે દોસ્તી કરવા માટે ગુજરાતના પુરુષો તૈયાર હોય છે. તમે એમને ફ્રેન્ડલિસ્ટમાં સામેલ કર્યા હોય કે ન કર્યા હોય તો...

Continue Reading

રાજકારણ અને સ્ત્રીનું અજ્ઞાન (saanj samachar)

 રાજકારણની ચર્ચા કરવામાં સ્ત્રીઓને રસ નથી હોતો કારણ કે તેમને નક્કર કામ કરવાના હોય છે. એક પાર્ટીમાં ચર્ચા ચાલી રહી હતી દુનિયાના રાજકારણની અને તેમાં મને ચુપ જોઈને એક મિત્ર બોલ્યા સ્ત્રી પુરુષની માનસિકતાની કોલમ સિવાય બીજા વિષયો લખવામાં ય હાથ અજમાવવો જોઈએ (કટાક્ષમાં) જો ફાવે તો ? અને મન ચકરાવે ચઢ્યું કે પુરુષ અને સ્ત્રીને બાકાત રાખીને  કોઈ વિષય છે ખરો ?  નજર સામે એક દ્રશ્ય...

Continue Reading

શુભ લાભનું બૂમરેંગ (સાંજ સમાચાર)

શુભ+ઈચ્છા અને શુભ+લાભની વાત કરીએ. ક્યારેક જોયું છે કે કેટલાક લોકો લાભશુભ પણ લખે છે. શુભ એટલે મંગળપ્રદ- કલ્યાણકારી. લાભ એટલે ફાયદો. આજે બધા વેપારીભાઈઓ અને બહેનો નવા વરસના મુર્હતના સોદા કરશે. આખું ય વરસ પોતા અને બીજાને માટે પણ ફાયદાકારક અને કલ્યાણકારી બની રહે તેવી શુભેચ્છા સાથે. હકિકતમાં તો આપણી સંસ્કૃતિમાં બીજાનું શુભ ઈચ્છવાનું ચલણ છે. બીજાનું સારું થાય, મંગળ થાય, કલ્યાણ...

Continue Reading

તેરી બી ચુપ ઓર મેરી બી ચુપ (mumbai samachar)

ઈન્ટ્રો – સ્ત્રી પોસ્ટરમાં અર્ધનગ્ન હોય તો દેખાય છે, રસ્તા પર પસાર થતાં આકર્ષક હોય તો  દેખાય છે,  બાકી મોટે ભાગે તે દેખાતી નથી. 23 ઓક્ટોબરે બે ઘટનાઓ બની ધોળે દહાડે રસ્તા પર જેમાં સ્ત્રી પર અત્યાચાર થઈ રહ્યો હતો પણ લોકોને સ્ત્રીને મદદ કરવાની જરૂર જણાઈ નહીં. બેટી બચાઓ કહેનારાઓ અને દીકરી સાથે ફોટો પડાવી ગર્વથી પોષ્ટ કરનારાઓ બીજાની બહેન-દીકરીને આદર કે...

Continue Reading

નવા વરસે લખીએ નવી કહાણી (mumbai samachar)

ગુજરાતમાં દિવાળી કમ ચૂંટણીનો માહોલ રંગ પકડી રહ્યો છે. નરેન્દ્ર મોદી-અમિત શાહ અને રાહુલ ગાંધી પ્લસ કૉંગ્રેસ વચ્ચે જામેલા જંગને લીધે આ વખતની ગુજરાત રાજ્યની ચૂંટણી દિવાળી કરતાં પણ વધુ ઉત્સુકતાનું કારણ બની છે. તેમાં ય છપ્પનની છાતીના વટનો ય સવાલ છે. બે વરસ પહેલાં બિહારની ચૂંટણીમાં જંગ હતો પુરુષોના અહંકાર વચ્ચે પુરવાર થવાનો. બન્ને પક્ષે અગ્રેસિવ ભૂમિકાઓ ભજવાઈ હતી. એની વે હવે...

Continue Reading

પૈસા વિના જીવી શકાય? (સાંજ સમાચાર)

ઈન્ટ્રો – સૌને દિવાળીની શુભકામના. ખરાં અર્થમાં સમૃદ્ધ જીવન જીવતાં એક વ્યક્તિની વાત માંડીએ, હોંકારો દેજો...  પૈસા વિના જીવી શકાય? એ પ્રશ્નનો ઉત્તર શું હશે તે આપણે જાણીએ જ છે.  આજે એવી દરેકની માન્યતા છે કે પૈસા વિના ડગ પણ માંડી ન શકાય, આપણા સાધુઓ  પણ એવું જ માને છે. એક જમાનો હતો કે સાધુઓ સહજ જીવન જીવતા હતા. આજે પણ કદાચ ક્યાંક...

Continue Reading

ઊંડા અંધારેથી પરમ તેજ તરફ - આત્મનિરીક્ષણ (mumbai samachar)

ગયા અંકમાં પુરુષોને સતાવતી એકલતા વિશે લેખ સંબંધે અનેક સવાલો પુરુષો તરફથી મળ્યા. કોઈકનું માનવું છે કે લગ્ન કર્યા હોય તો એકલતા ન અનુભવાય તો તેની સામે સવાલ આવ્યો કે લગ્ન ન કર્યા હોય તે પુરુષનું શું? શું લગ્નથી ખરેખર એકલતા દૂર થાય? આ બધા સવાલોએ બીજો લેખ લખવા પ્રેરી. આજે ધનતેરસ અને દિવાળીનું પર્વ હોય અને એકલતા અને ગમગીનીની વાત કરવી કે...

Continue Reading

તેરે ચહેરેમેં ક્યા જાદુ હૈ.... (saanj samachar)

– ચહેરાના જાદુ વાળું ઉપરોક્ત ગીત વૈજ્ઞાનિકોને પણ ગમ્યું હશે એટલે તેમણે સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો. ચહેરો એ દરેકના વ્યક્તિત્વનો આયનો છે એવું આપણે માનીએ છીએ તે સાવ ખોટું નથી. વળી કેટલાક ચહેરાને જોઈને ભલે એવું લાગતું હોય કે અદ્દલ કોઈક જાણીતી વ્યક્તિ જેવો છે તે છતાંય તેમાં કેટલાક વિશિષ્ટ ભેદ હોય જ છે.             ટૅક્નોલૉજીના જમાનામાં કોઈનું શરીર અને કોઈનો ચહેરો...

Continue Reading

સંબંધોમાં સીમાની પેલે પાર જઈ શકાય? (mumbai samachar)

મિત્રો સાથે કોફીબારમાં બેઠા સહજ વાતચીત થતી હતી તેમાં કંગના રનૌત અને રિતિક રોશન વિશે ચર્ચા ઉપડી અને સહસા જ એક મૈત્રિણીએ મને સીધું જ પૂછ્યું કે, તને શું લાગે છે આ બન્નેમાં કોણ સાચું બોલે છે? મને તો લાગે છે કે પુરુષો હંમેશાં સ્ત્રીઓનો ઉપયોગ જ કરતા હોય છે.’ એ મૈત્રિણીએ સવાલ સાથે પોતાનો અભિપ્રાય આપીને તેની સાથે સહમત થવા મને જાણે...

Continue Reading

સિગારેટ-સુરા નહીં પણ એકલતા પુરુષોની દુશ્મન (mumbai samachar)

બોસ્ટનગ્લોબ મેગેઝિનનો પત્રકાર બિલી બેકર લખે છે કે જ્યારે મને એવું ભાન કરાવવામાં આવ્યું કે જો હું મારા તરફ ધ્યાન નહીં આપું તો જીવનથી હારી જઈશ. પણ ત્યારે જ ખ્યાલ આવ્યો કે એ ચેતવણી મોડી હતી, હું ખરેખર એ સ્ટેજ પર પહોંચી જ ગયો હતો. આગળ તે લખે છે કે આ રિઅલાઈઝેશન કરાવવા માટે જ એ ઘટના બની હતી કદાચ. થોડા દિવસ પહેલાં...

Continue Reading

અડધું રાજપાટ આપી દેવું કોઈને ગમતું નથી (mumbai samachar)

હમણાં વોટ્સએપ પર એક સંદેશો ફરી રહ્યો છે. તેમાં સ્ત્રીઓ જે ઘરમાં કામ કરે છે તેની કિંમત આંકીને જો દર મહિને તેનું રોકાણ કર્યું હોય તો આજે તે ઘરવાળી તમને વિદેશની ટૂર પર લઈ જઈ શકે એટલી સંપત્તિની માલકણ હોય. મેસેજ સારો છે અને યોગ્ય પણ છે. તે છતાં કશે પણ આ રીત અપનાવાતી કે જાગ્યા ત્યારથી સવાર કહીને ઘરમાં ફેરફાર થયો હોય...

Continue Reading