­
­

સ્ત્રી, સેક્સ અને ઓર્ગેઝમ

 સ્ત્રીના કપડાં અને વર્તનને કન્ટ્રોલમાં રાખવા માગતો સમાજ સ્ત્રીની જાતીયવૃત્તિને સહજતાથી સમજે કે સ્વીકારે નહી આ વિષય પર લખવું નહોતુ કારણ કે ગુજરાતીમાં સ્ત્રીની સેક્સુઆલિટિ એટલે કે જાતીયવૃત્તિ અંગે લખવાનું મોટેભાગે દરેક લેખિકાઓ ટાળે છે કારણ કે એના વિશે શું કામ વાત કરવાની.  હમણાં સ્ત્રીની જાતીયવૃત્તિને લઈને કેટલીક ફિલ્મોએ લોકોમાં કુતુહૂલ અને ચર્ચા શરૂ થઈ. કેટલાક પુરુષોએ લખ્યું પણ ખરું કે સારું છે...

Continue Reading

ઈસ શહરમેં હર શખ્સ પરેશાં ક્યું હૈ

 માણસોની ભીડ વચ્ચે પણ એકલતાને ઓવારે બેઠેલા આપણે જાતને બચાવી શકીએ ખરા? અપના ગમ લે કે કહીં ઔર ન જાયા જાએ, ઘર મેં બિખરી હુઈ ચીજોંકો સજાયા જાએ. – નિદા ફાજલી નિદા ફાજલીની આ બહુ જાણીતી ગઝલ છે. જે વાત કરવી છે આજે તે આપણે બધા જાણીએ જ છીએ પણ ક્યારેક પરિવર્તનના વહેણમાં વહી જતા કેટલીક વાત ભૂલાઈ જાય છે. ગયા લેખમાં વાત...

Continue Reading

જિંદગી ફૂટબોલનું મેદાન છે

ફુટબોલ વર્લ્ડ કપમાં કોઈ જીતશે તો કોઈ હારશે, જીવનમાં પણ હારજીતનો સામનો ખેલદિલીથી કરવો પડે. ચાર વરસ પહેલાં ફૂટબોલની ફાઈનલ મેચ ભારતમાં અનેક લોકોએ ઊજાગરા કરીને જોઈ. એ બધામાં હું પણ સામેલ હતી. બે બળુકી ટીમ રમી રહી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર મારા બીજા મિત્રો અને સ્વજનો સાથે ચર્ચા ચાલી રહી હતી. અફકોર્સ રમત બાબતે જ. દૂર બેઠા ય અમે સાથે...

Continue Reading

કલ્પના પારનો પ્રદેશ

સ્ત્રી તરીકે સમાજમાં આમ પણ જીવવું અઘરું હોઈ શકે પણ જ્યારે જાતીય પસંદગી જુદી હોય તો એ ગુનો બની જાય છે.   કલ્પના કરો કે તમારી કલ્પનાનો પ્રદેશ તમને સમાજનો દુશ્મન બનાવી દે ...તો ... તમારા પરિવારજનો તમને પ્રિયપાત્રને બદલે વિચિત્ર પ્રાણી તરીકે જોવા લાગે. તમને લાગે કે જાણે કોઈ ઘોર પાપ કરી દીધું હોય પણ મન તે માનવા તૈયાર ન હોય. તમે...

Continue Reading

રડવા માટે ખભો અને વાત કરવા માટે કાન જરૂરી છે

 બચ કે રહેના...એકલતા નામનો રોગચાળો ધીમી ગતિએ આખાય વિશ્વને ભરડામાં લઈ રહ્યો છે કોઈ યે કૈસે બતાયે કી વો તન્હા ક્યું હૈ.....જગજીતસિંહના મધુર અવાજમાં ગવાયેલી અર્થ ફિલ્મની ગઝલ લોકપ્રિય છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત અર્થ ફિલ્મમાં છે. પતિ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે છે અને પત્નીને એકલતા અકળાવે છે. રિજેકશન અને એકલતા બે સમાંતર પાટા પર અનુભવાતી લાગણીઓ છે. બાળકો મોટા થઈને વિદેશ જતા...

Continue Reading

ઓક્સિજન ગુજરાતી ફિલ્મ

બે દિવસ પહેલાં દીપકે ઘરે આવતા કહ્યું કે  ગુજરાતી ફિલ્મ જોવા જવાનું આમંત્રણ છે..કોઈ ચિન્મય પુરોહિતનો ફોન હતો. જવું છે? જરા વિચાર કરીને કહ્યું કે ચાલ જોઈએ તો ખરા...પૈસા અને સમય બરબાદ કરીને કેટલીક ગુજરાતી ફિલ્મો જોઈ હતી. નહીં ગમે તો અડધેથી ઊભા થઈ જઈશું. આ ફિલ્મ વિશે સાંભળ્યું નહોતું, વાંચ્યું નહોતું અને કોઈ જ આશા કે અપેક્ષા વિના જોવા ગયા. ચિન્મય પુરોહિત...

Continue Reading

સંઘર્ષનાં સો વરસ

ખભે પર્સ અને હોઠો પર લિપસ્ટિક લગાવીને દોડીને ટ્રેન કે બસ પકડતી અને ૯ થી ૫ ઓફિસમાં કામ કરતી કે જીન્સ અને ટીશર્ટ પહેરેલી આધુનિક સ્ત્રીઓને જોઈને એવું માની લેવું કે સ્ત્રીઓ સ્વતંત્ર છે કે સ્ત્રીઓને કોઈ તકલીફ જ નથી તે ભૂલ ભરેલું છે. આવી ભૂલો પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ કરતી હોય છે. સ્ત્રીઓ આધુનિક કપડાં પહેરતી થઈ છે અને ઘરની...

Continue Reading

મિયાં ફુસકી કે તભા ભટ્ટને જાણો છો?

  બાળવાર્તાઓના ભીષ્મપિતામહ જીવરામ જોષીનું નામ તો સાંભળ્યું જ હશે...એ જ મિયાં ફુસકીના જનક   લાંબુ પાતળું શરીર, હડપચી ઉપર બકરા જેવી દાઢી, ગોળ આંખો, માથે ટાલ(ક્યારેક ટોપી) પહેરવેશમાં ચટાપટાવાળો લેંઘો ઉપર ખમીસ અને કોટ અને એમની સાથે હોય ગોળમટોળ શરીર ધરાવતા એક બામણ, ધોતિયું ને માથે પાઘડી. ઓળખો તો કોણ? ઓળખો તો કોણ? તમે કહેશો, અમે તે કાંઈ નાનાં બચ્ચાં છીએ?  હા, ના,...

Continue Reading

પુરુષોને દિલ ખોલીને વાત કરતા નથી આવડતું

  જીવનમાં કેટલીક સફર માટે રિઝર્વેશનની જરૂર હોતી નથી કેટલીકવાર એવું બનતું હોય છે કે તમે એ વ્યક્તિ વિશે ખાસ કશું જ જાણતા નથી પણ તેનું અચાનક મૃત્યુ તમને આઘાત આપી જતું હોય છે. તેમાં ય જ્યારે વ્યક્તિ આપઘાત કરે ત્યારે ખાસ. છેલ્લા કેટલાક સમયથી સફળ  પુરુષો આપઘાત કરતા હોય તેવા કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. અમેરિકન સેલિબ્રિટિ શેફ એન્થની બૌદેને 61 વરસની ઉંમરે...

Continue Reading

માતૃત્વની કસોટી આકરી

 માતૃત્વની અનુભૂતિ સ્ત્રી માટે મહત્ત્વની હોય જ છે, પરંતુ ત્યારબાદ તેની કારર્કિદી પર બ્રેક લાગવી જોઈએ?  આ સવાલ આધુનિક નારીનો પીછો નથી છોડતો. જે લોકોને સ્પોર્ટસમાં રસ હશે તેમણે અને ન રસ હોય તેમણે પણ સેરેના વિલિયમ્સનું નામ તો સાંભળ્યું જ હશે. ન સાંભળ્યું હોય તેમને માટે વિગતો, સેરેના વિલિયમ્સ અમેરિકન ટેનિસ પ્લેયર છે. તેણે સિંગલ, ડબલ્સ મળીને કુલ  39 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ...

Continue Reading